શરીરની ચરબી ઘટાડવી કેવી રીતે?

શરીરની ચરબી ઘટાડવા માટેની કેટલીક ટીપ્સ નીચે મુજબ છે.

  • મીઠાઇ ખાવાનું બંધ કરો. આપણો સૌથી મોટો દુશ્મન સુગર છે. તેનો જીઆઈ ઇન્ડેક્સ ખૂબ વધારે છે, જેના કારણે શરીરમાં ખાંડનું સ્તર ઝડપથી વધે છે અને સ્થૂળતાની સંભાવના પણ વધે છે. આ ઉપરાંત મીઠાઇ આપણી આદત પણ બની શકે છે.
  • કાર્બોહાઇડ્રેટ્સ ઘટાડો અને પ્રોટીન વધારો. કાર્બોહાઇડ્રેટ્સ ખોરાક એટલે કે બ્રેડ, ચોખા, બ્રેડ, રોટલી… જ્યારે ઇંડા, સોયાબીન, કુટીર પનીર, દાળ, ફળોનુ પ્રમાણ ખોરાકમાં વધારો.
  • નિયમિત વ્યાયામ કરો. હવે તમે તેમાં 20-30 મિનિટ ચાલવા કે દોડવા જઇ શકો અથવા જીમ પણ કરી શકો છો.
  • હર્બલલાઇફનુ અફ્રેસ ફેટ ઘટાડવામાં ખૂબ જ મદદ કરે છે.
  • જો શક્ય હોય તો, દિવસમાં ઓછામાં ઓછા 16 – 14 કલાક ઉપવાસ રાખો. મતલબ કે બે ભોજન વચ્ચે 14 – 16 કલાકનું અંતર રાખો.
  • એક ફિટનેસ બેન્ડ ખરીદો જે તમને ફીટ રહેવા માટે પ્રેરણા આપશે
  • મોટા ભાગની સફેદ વસ્તુઓ બંધ કરો. જેમ કે સફેદ ખાંડ, સફેદ બ્રેડ, સફેદ ચોખા. પરંતુ સફેદ ઇંડા ખાવા જ જોઈએ જો તમે ખાતા હો તો.
  • મોડી રાત્રે ખાવું નહીં
  • સાંજે 8 વાગ્યા પહેલા જમી લેવુ અને જમ્યા પછી ચાલવાનુ રાખવુ.
  • વધુ જાણકારી માટે આપ મને 7698885855 પર કોન્ટેક કરી શકો છો.

— દીપક સોલંકી (Wellness Coach.) M 7698885855

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *