Why? શા માટે?
સૌ પ્રથમ તો તમે હર્બાલઇફ વિશે થોડુ ઘણુ જાણ્યુ હશે….
પણ તમારે સૌ પ્રથમ તો એ નક્કિ કરવુ પડશે કે તમારે શા માટે હર્બાલાઇફમાં જોડાવવુ છે?
તમારે તમારી જાતને પુછવુ પડશે કે તમે શા માટે જોડાવ છો….
જો નિચેના કેટલાક સવાલોના જવાબ તમે હા માં આપો છો તો તમે વિનાસંકોચે હર્બાલાઇફમાં જોડાઇ શકો છો…
- તમે 18 વર્ષથી વધુ ઉંમર ધરાવો છો?
- તમે બીઝનેશ કરવા માંગો છો પણ તમારી પાસે 4-5 લાખ રુપિયા જેટલુ રોકાણ કરવા માટે પૈસા નથી.
- તમે નાના રોકાણે 1000 થી શરુ કરીને લાખોમાં રુપિયા કમાવવા માંગો છો?
- તમારી પાસે ધીરજ છે.
- તમે તમારા પોતાના બોસ બનવા માંગો છો.?
- તમે પોતાને તથા પોતાના કુંટુંબને હેલ્થી બનવાવવા માંગો છો?
- તમે ઇન્ટરનેશલ બ્રાન્ડ સાથે કામ કરવા ઇચ્છો છો?