Category: My thoughts
Ha HA HA
ટુચકા…
થોડું હસી લઈશું… ? તમારું ધ્યાન આ બાબત પર ગયું ? બટાકાને કાપ્યા પછી ધોવામાં આવે છે, અને ભીંડા અને ટામેટાંને કાપ્યા પહેલાં ધોવામાં આવે છે. ________________________________________________________________________________ સંસારમાં કંઈ નથી રાખ્યું મારા ભાઈ, જે કંઈ રાખ્યું છે એ ફ્રીજમાં રાખ્યું છે, એટલે ખાઓ પીઓ અને મજા કરો. ________________________________________________________________________________ સમગ્ર વિશ્વમાં એકતરફી પ્રેમ વાળાને જો અલગ…
હુ ભગવાનમાં માનુ છું કે નહી?
મને ખબર નથી પડતી કે હું ભગવાનમાં માનુ છું કે નહી…પણ… મને રખડતી ગયોને પૂળો ખવડાવવાથી પૂન્ય કમાવાની ઇચ્છા નથી થતી.. પણ રખડતી ગયો જોઇને તેના માલિક પ્રત્યે ગુસ્સો જરુર ચડે છે. ઘરમાંથી શાકભાજી કે અન્ય પશુ ખાઇ શકે તેવો ખોરાક કચરા પેટીમાં ન ફેકતા કુતરા કે પશુઓ ખાય તો તે ગમે છે… સવાર સવારમાં…
My Photography
Visual-Herbalife-Meal-Plan-Guide
Corona….
આજે હુ શાકભાજી લેવા ગયો, ત્યાં શાકભાજીની લારીમાંથી કંઇક અવાજ આવતો હોય તેવુ લાગ્યુ. મેં કાન દઇને સાંભળવા પ્રયત્ન કર્યો. અવાજની દિશામાં ગયો તો જોરથી અવાજ આવ્યો ભાઇ દૂર જ રહે, દૂરથી જ મને સાઁભળ. મેં કહ્યુ, “પણ તુ કોણ છે?” “હુ કોરોના” એણે કહ્યુ. હુ આગળ જવાને બદલ બે ડગલા પાછો ખસી ગયો અને…
શરીરની ચરબી ઘટાડવી કેવી રીતે?
શરીરની ચરબી ઘટાડવા માટેની કેટલીક ટીપ્સ નીચે મુજબ છે. મીઠાઇ ખાવાનું બંધ કરો. આપણો સૌથી મોટો દુશ્મન સુગર છે. તેનો જીઆઈ ઇન્ડેક્સ ખૂબ વધારે છે, જેના કારણે શરીરમાં ખાંડનું સ્તર ઝડપથી વધે છે અને સ્થૂળતાની સંભાવના પણ વધે છે. આ ઉપરાંત મીઠાઇ આપણી આદત પણ બની શકે છે. કાર્બોહાઇડ્રેટ્સ ઘટાડો અને પ્રોટીન વધારો. કાર્બોહાઇડ્રેટ્સ ખોરાક…
કાંકરિયાની પાળેથી… Dt. 16-11-2019
કાંકરિયાની પાળેથી… હુ આજે રાત્રે ખેતરમાં ગયો ત્યાં મેં એક ચાડિયો જોયો… ચાડીયો મને આશ્રયચકિત ચહેરે જોઇ રહ્યો હતો… મેં કહ્યુ, “શું થયુ ચાડિયાભાઇ? કેમ આમ બાઘાની જેમ જોઇ રહ્યા છો?” “અરે તને મારી બીક નથી લાગતી?”, ચાડિયાએ અચરજ નજરે માને કહ્યુ. મેં કહ્યુ, “તારી અને મને બીક લાગે? તારામાં ક્યાં જીવ છે? અરે તને…
Micro Fiction
દારુબંધીની ફાયદા અને સરકારે કરેલી દારુબંધીની કડક અમલીકરણની વાત ચુંટણીની સભામાં તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવી, નેતાજી જતા જતા એક દારુની પેટી આપતા ગયા અને કહેતા ગયા ગમે તે થાય જીતતો આપણી જ થવી જોઇએ… દારુ કે પૈસા ગમે તે વહેચાવાની જરુર પડે તો લઇ જજો… અને કાર્યકર્તા ઉત્સાહમાં આવી ગયા. કાયમ દેશના નેતાઓ કામ…
લાફો…. માઇક્રોફિક્શન વાર્તા.
ઘર
મૃત્યુના આરેથી…
મારી રચનાનો મારા માથે હાથ ફરી રહ્યો છે., મારો પુત્ર રચનાને પુછી રહ્યો છે કે મમ્મી પપ્પાને શું થયુ છે.“કાંઇ નહીં બેટા પપ્પા થાકી ગયા છે એટલે સુતા છે”, આંખના ખુણામાં આવેલા આસું લુછીને એ શ્રેયુને પોતાના ખાળામાં લઇ લેતા કહી રહી છે. હું સાંભળી રહ્યો છું. “કશુ નથી થયુ” એમ બોલાવા માંગુ છું પણ…
પ્રકૃતિ….
પ્રકૃતિએ વારંવાર સાબિત કરી આપ્યુ છે કે માણસે બનાવેલ મંદિર અને ભગવાન બંને ખોટી માન્યતાઓ છે.. જો એવુ ન હોત તો દર્શન કરવા જતા માણસો કદી મરતા ન હોત., મંદિર પાણીમાં ડુબતુ ન હોત. કુદરતી હોનારત વખતે લશ્કર અને પ્રશાસને લોકોને બચાવવા જવુ ન પડતુ હોત….. — પાગલ #Nature has repeatedly proved that man-made temples…
ઓશો વાણી – સાચી ધાર્મિકતા….
एक सम्राट के दरबार में एक आदमी ने आकर कहा कि में स्वर्ग से कपडे ला सकता हूं वह भी सिर्फ आपके लिए.उस सम्राट ने कहा स्वर्गके वस्त्र सुना नहीं कभी, देखें नहीं कभी.उस आदमी ने कहा में ले आउंगा उन्हें, फिर आप देख भी सकेंगे और पहन भीसकेंगे.लेकिन बहुत पैसे खर्च करने पडेंगे कई करोडो रुपये…
મહિલા દિવસની શુભકામના
મહિલા દિવસની શુભકામના મુકવાનો કોઇ જ અધિકાર નથી….. કારણકે આપણે એને સામાન્ય જીવનમાં હજુ પણ પુરુષ સમોવડી ગણતો નથી. ઘરનુ કામ તો બૈરાનુ જ એવુ માને છે. ઘરની મહિલાના પુરુષ મિત્રો બને તે ગમતું નથી. બસમાં મહિલા ઉભી હોય અને તેને સીટ આપવા માટે હુ ઉભા થતો નથી. ભીડભાડમાં મહિલાઓને કોઇના કોઇ બહાને અડવાનો ચાન્સ…
જીવતી લાશો….
જીવનનને એન્જોયક કરતા કરતા તમે આજુબાજુ નજર નાખો તો જીવનને ભાર રુપ લઇને જીવતી લાશો જોવા મળશો… આવી લાશોને જીવન શું એ સમજાવવા જાવ તો તમને જ ખખડાવી નાખશે… આવી લાશોથી દુર રહેવુ જ હિતાવક છે.. આવી લાશોને જીવતી કરવાનો પ્રયત્ન ન કરવો… તમે સારુ કરવા જશો અને તમને અપજશ જ મળશે… એના કરતા બહેતર…
પાણીનો બગાડ
સુવિચાર
જીવનમાં ઉપયોગી કેટલીક વાતો…. કેમ છો ” કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઇએ. શ્રેષ્ઠ પુસ્ષકો ખરીદવાની ટેવ રાખો પછી ભલે તે વંચાય કે ન વંચાય. કોઇએ લંબાવેલો (દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં. બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો. કોઇને પણ આપણી વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો. મહેણું ક્યારેય ન મારો. કોઇપણ આશાવાદીની વાતને…
71મો ભારતીય સેના દિવસ…. તા. 15 જાન્યુઆરી, 2019.
આજે 15 જાન્યુઆરીના રોજ ભારતીય સેના પોતાના બહાદુર સેનાનીઓને સલામ કરી ભારતીય સેના દિવસની ઉજવણી કરી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે 15 જાન્યુઆરીનો દિવસ ભારતીય સેના દિવસ તરીકે કેમ ઉજવાય છે? આ પાછળ પણ એક રસપ્રદ તથ્ય રહેલું છે. 15 જાન્યુઆરી, 1949ના દિવસે જ ભારતીય સેનાને પોતાના પહેલા ભારતીય કમાન્ડર-ઇન-ચીફ મળ્યા…
Read More “71મો ભારતીય સેના દિવસ…. તા. 15 જાન્યુઆરી, 2019.” »
આ પાગલને પાગલ કહેવાય?
હેલો દોસ્તો, આજે તમને એક ગાંડી વ્યક્તિની વાત કરવી છે, થોડા વર્ષો પહેલા હુ ભાવનગર જોબ માટે ગયો, હુ એકલો જ એક રુમ રાખીને વિદ્યાનગરમાં રહેતો હતો, દરરોજ સવારે ચા પીવા માટે એક ટી-પાર્લર કે જે નજીકમાં જ હતુ ત્યા જતો, એક સવારે હુ ચા પીવા ગયો, એટલામાં જ એક ગાંડી સ્ત્રી ચા પીવા માટે…
વૃધ્ધ વ્યક્તિની વ્યથા
એક દિવસ હું અમદાવાદથી ધંધુકા ટ્રેનમાં જતો હતો, એક વૃધ્ધ વ્યક્તિ ફેરી કરવા નિક્ળ્યો, ટ્રેનમાં ખૂબ જ ભીડ હતી, પગ મુકવાની પણ જગ્યા નહોતી, તેવામાં તે દાદાએ જગ્યા કરવા માટે બુમ પાડી કે ભાઇ થોડી જગ્યા કરો ને ! તેવામાં એક દૂર ઉભેલા વ્યક્તિએ ક્હયુ કે આવાને આવા કેટલા ચડી આવે છે, વગર ટીકીટે લોકોને…
હલકુ કામ…
(image:: From… Google image….) સાંજનો સમય… ટ્રાફિક ફૂલ હતો. ટ્રાફિક વચ્ચેથી એક કુતરુ રસ્તો ક્રાસ કરવા ગયુ પણ તેમા તેને સફળતા ન મળતા એક લક્સર્યુસ કાર નીચે આવીને મરી ગયું. ઘેર ગયો થોડાક દુખ સાથે ટીવી ચાલુ કર્યુ બાળકો અને પત્ની સાથે બેસીને ટીવી જોવા લાગ્યો રસ્તામાં બનેલી ઘટના ભૂલી ગયો. (કુતરાને કુંટુંબ જેવુ હશે…
મનુષ્ય…
મોટાભાઇ અને ભાભી વરંડામાં ઉભા ઉભા કાંઇક ચર્ચા કરી રહ્યા હતા. મારી નજર પડતા ભાઇએ વાત ફેરવી નાખી. ભાઇએ પપ્પા પાસે જઇને કાંઇક ગુપછુપ કરી. બધા મારી નજરમાં આવી ગયા અને મને ખ્યાલ પણ આવી ગયો કે કાંઇક મારા વિશે જ વાત થઇ રહી છે. ભાઇ થોડાક ગુસ્સામાં લાગતો હતો. ભાભી પણ મને જોઇને મો…
વિજ્ઞાને દુનિયાનોઉધ્ધાર કર્યો કે વિનાશ…?
ઘણી વખત વિચારુ છું વિજ્ઞાને દુનિયાનો ઉધ્ધાર કર્યો કે વિનાશ…? પૃથ્વીને પ્રદુશિત કરવામાં., ઋતુઓની ખારાબ દશા કરવામાં, વસ્તિવધારો, પ્રાણિ જગત, કુદરતનો નાશ, જંગલોનો વિનાશ. વગેરે માટે વિજ્ઞાન અને માનવપ્રજા જ જવાબદાર છે…. બાકી અન્ય કોઇ પણ જીવજંતુ પૃથ્વી ઉપર કુદરતી જીવન જ જીવે છે…. આ બાબતે મને આદીવાશીઓ ખુબ જ ગમે છે કે જેઓ હજુ…