Category: Biography
પાગલ ગાંડીયાની કથા….
હું ફૂટપાથ પર રહુંછું. કામ ધંધો કાંઇ છે નહીં. ભગવાન ભરોષે મારુ જીવન મે છોડી દીધું છે. મને આજની, ગઇ કાલની કે આવતીકાલની ચિંતા નથી. દરરોજ ભગવાન કોઇના દ્વારા ખાવાનું મોકલી આપે છે. હું કોઇને હેરાનકરતો નથી પણ બાળકો તેમજ યુવાનો મને જોઇને ખબર નહીં કેમ ગાંડા કાઢે છે, વાંદરવેડા કરે છે તેખબર પડતી નથી….
“શાકભાજીવાળા ડોશીમાં…” ‘ (ટુંકી વાર્તા)
“શાકભાજી લાવી?” ,મે મારા વાઇફને પુછ્યુ.હા, એક ડોશીમાં રસ્તામાં શાકભાજી લઇને બેસે છે તેમની પાસેથી સસ્તામાં મળી જાય છે.સસ્તામાં? કેમ સસ્તામાં મેં પુછ્યુ.હા,સસ્તામાં બીજે મોઘુ હોય છે પણ તેમની સાથે થોડી માથાકુટ કરુ તો મને બીજા કરતા સસ્થામાં આપી દે છે… મારા વાઇફે ખુશ થતા કહ્યુ.હમમ., પણ તુ તેમની પાસેથી થોડુક મોંઘુ લાવે તો શુ…
એપ્રિલ ફૂલ
‘જીતુ આજે તો ચાલ ક્યાંક ફરવા જઇએ.’ , મયંકે જીતુની પીઠ પર ધબ્બો મારીને કહ્યુ. ‘ક્યાં જઇશું?’ જીતુએ પુછ્યુ. ‘અરે મને ખબર હોત તો હુ તને થોડી પુછત…’ મંયકે કહ્યુ. મયંક ચાર મહિના પહેલા સી.એ. તરીકે એપોઇમેન્ટ થયેલો અને દિલ્હીથી આવેલો હતો. ‘તુ અમદાવાદના રસ્તાથી અજાણ્યે હશે. પણ અમદાવાદના જોવાલાય્ક સ્થળ વિશે તો સાંભળ્યુ જ…
મોતની બીક (સત્ય ઘટના)
સંજય તેની પપ્પાની બાઇક ઉપર જઇ રહ્યો હતો. પપ્પા બાઇક ચલાવી રહ્યા હતા, અને સંજય પાછળ બેઠો હતો, આગળ ટ્રાફીક જામ હતો, પપ્પાએ ધીમે રહીને બાઇક સાઇડમાં થોડીક જગ્યા હતી ત્યાથી કાઢી, સંજયે જોયુ તો કોઇ એક્સીડન્ટ થયેલો હતો. કોઇ સાયકલ સવાર બસના…