વસ્તિ ગણતરી….
કેબીનેટની મિટીંગમાં આખરે જાતિ આધારિત વસ્તિ ગણતરીનો નિર્ણય લેવાય ગયો…. દરેક વસ્તિગણતરીદારને કહેવામાં આવ્યુ કે આપ ફરીથી બધા મકાનોની તપાસ કરો અને જાતિઆધારિત વસ્તિગણતરીનુ વધારાનુ ફોર્મ ભરીને લાવો પછી જ આપનું કામ સબમીટ કરવામાં આવશે… આખુ વેકેશન બગાડીને, મો બગાડીને, 46 ડીગ્રી તાપમાનનો તડકો સહન કરીને, લોકોની ગાળો ખઇને માંડ માંડ કામ પુરુથવા આવ્યુ હતુ…