જીવતી લાશો….

જીવનનને એન્જોયક કરતા કરતા તમે આજુબાજુ નજર નાખો તો જીવનને ભાર રુપ લઇને જીવતી લાશો જોવા મળશો… આવી લાશોને જીવન શું એ સમજાવવા જાવ તો તમને જ ખખડાવી નાખશે… આવી લાશોથી દુર રહેવુ જ હિતાવક છે.. આવી લાશોને જીવતી કરવાનો પ્રયત્ન ન કરવો… તમે સારુ કરવા જશો અને તમને અપજશ જ મળશે… એના કરતા બહેતર છે કે તમે તમારી લાઇફ જીવો… દુનિયા જાય ભાડમાં…. જેને અંગત ગણીને તમે સલાહ આપો એ તમને પારકા ગણતા હશે… એન્જોય લાઇફ… જીવતી લાશોથી દુર રહેવુ…. નવા વર્ષનો પહેલા દિવસે જ શિખવા મળેલો પદાર્થપાઠ…..

તા. 01-01-19, દીપક સોલંકી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *