પાણીનો બગાડ


પાણીનો બગાડ

મહારાષ્ટ્રથી રોજી રોટી મેળવવા અમદાવાદ આવેલા રીક્ષા ચાલકે પાણીની ડોલ ઉપર ડોલ રીક્ષા ધોવા માટે બગાડતા બગાડતા કહ્યુ કે અમારા મહારાષ્ટ્રમાં તો ખૂબ જ પરિસ્થિતી ખરાબ છે પીવાના પાણી પણ નથી મળતુ…. અહીં ગુજરાતમાં તો સારુ છે કે જોઇએ એટલુ પાણી મળી રહે છે…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *