Month: December 2018
સુવિચાર
જીવનમાં ઉપયોગી કેટલીક વાતો…. કેમ છો ” કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઇએ. શ્રેષ્ઠ પુસ્ષકો ખરીદવાની ટેવ રાખો પછી ભલે તે વંચાય કે ન વંચાય. કોઇએ લંબાવેલો (દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં. બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો. કોઇને પણ આપણી વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો. મહેણું ક્યારેય ન મારો. કોઇપણ આશાવાદીની વાતને…
71મો ભારતીય સેના દિવસ…. તા. 15 જાન્યુઆરી, 2019.
આજે 15 જાન્યુઆરીના રોજ ભારતીય સેના પોતાના બહાદુર સેનાનીઓને સલામ કરી ભારતીય સેના દિવસની ઉજવણી કરી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે 15 જાન્યુઆરીનો દિવસ ભારતીય સેના દિવસ તરીકે કેમ ઉજવાય છે? આ પાછળ પણ એક રસપ્રદ તથ્ય રહેલું છે. 15 જાન્યુઆરી, 1949ના દિવસે જ ભારતીય સેનાને પોતાના પહેલા ભારતીય કમાન્ડર-ઇન-ચીફ મળ્યા…
Read More “71મો ભારતીય સેના દિવસ…. તા. 15 જાન્યુઆરી, 2019.” »
હત્યારી માતા… સત્ય ઘટના.
સત્ય ઘટના.. આજે એક ડોશીમાં કાપડની ફેરી કરતા આવી ચડ્યા..એમનો શેરીમાં એકાદ મહીનામાં એકાદ બે આટા આવી ચડતા…સાથે કાંખમાં નાની છોકરી તેડેલી હોય પરંતુ આજે આ છોકરી સાથે નહોતા લાવ્યા…છોકરી કેમ સાથે નથી લાવ્યા તેના જવાબ તેમના જ મુખે સાંભળીએ….મારા છોકરાની વહુ ઘરમાં અણબનાવ બનતા ઘર છોડીને જતી રહી છે..ત્રણ છોકરાઓને મુકીને.,તેના બાપા એટલે કે…
આ પાગલને પાગલ કહેવાય?
હેલો દોસ્તો, આજે તમને એક ગાંડી વ્યક્તિની વાત કરવી છે, થોડા વર્ષો પહેલા હુ ભાવનગર જોબ માટે ગયો, હુ એકલો જ એક રુમ રાખીને વિદ્યાનગરમાં રહેતો હતો, દરરોજ સવારે ચા પીવા માટે એક ટી-પાર્લર કે જે નજીકમાં જ હતુ ત્યા જતો, એક સવારે હુ ચા પીવા ગયો, એટલામાં જ એક ગાંડી સ્ત્રી ચા પીવા માટે…
વૃધ્ધ વ્યક્તિની વ્યથા
એક દિવસ હું અમદાવાદથી ધંધુકા ટ્રેનમાં જતો હતો, એક વૃધ્ધ વ્યક્તિ ફેરી કરવા નિક્ળ્યો, ટ્રેનમાં ખૂબ જ ભીડ હતી, પગ મુકવાની પણ જગ્યા નહોતી, તેવામાં તે દાદાએ જગ્યા કરવા માટે બુમ પાડી કે ભાઇ થોડી જગ્યા કરો ને ! તેવામાં એક દૂર ઉભેલા વ્યક્તિએ ક્હયુ કે આવાને આવા કેટલા ચડી આવે છે, વગર ટીકીટે લોકોને…
હલકુ કામ…
(image:: From… Google image….) સાંજનો સમય… ટ્રાફિક ફૂલ હતો. ટ્રાફિક વચ્ચેથી એક કુતરુ રસ્તો ક્રાસ કરવા ગયુ પણ તેમા તેને સફળતા ન મળતા એક લક્સર્યુસ કાર નીચે આવીને મરી ગયું. ઘેર ગયો થોડાક દુખ સાથે ટીવી ચાલુ કર્યુ બાળકો અને પત્ની સાથે બેસીને ટીવી જોવા લાગ્યો રસ્તામાં બનેલી ઘટના ભૂલી ગયો. (કુતરાને કુંટુંબ જેવુ હશે…
મનુષ્ય…
મોટાભાઇ અને ભાભી વરંડામાં ઉભા ઉભા કાંઇક ચર્ચા કરી રહ્યા હતા. મારી નજર પડતા ભાઇએ વાત ફેરવી નાખી. ભાઇએ પપ્પા પાસે જઇને કાંઇક ગુપછુપ કરી. બધા મારી નજરમાં આવી ગયા અને મને ખ્યાલ પણ આવી ગયો કે કાંઇક મારા વિશે જ વાત થઇ રહી છે. ભાઇ થોડાક ગુસ્સામાં લાગતો હતો. ભાભી પણ મને જોઇને મો…
વિજ્ઞાને દુનિયાનોઉધ્ધાર કર્યો કે વિનાશ…?
ઘણી વખત વિચારુ છું વિજ્ઞાને દુનિયાનો ઉધ્ધાર કર્યો કે વિનાશ…? પૃથ્વીને પ્રદુશિત કરવામાં., ઋતુઓની ખારાબ દશા કરવામાં, વસ્તિવધારો, પ્રાણિ જગત, કુદરતનો નાશ, જંગલોનો વિનાશ. વગેરે માટે વિજ્ઞાન અને માનવપ્રજા જ જવાબદાર છે…. બાકી અન્ય કોઇ પણ જીવજંતુ પૃથ્વી ઉપર કુદરતી જીવન જ જીવે છે…. આ બાબતે મને આદીવાશીઓ ખુબ જ ગમે છે કે જેઓ હજુ…
પાગલ ગાંડીયાની કથા….
હું ફૂટપાથ પર રહુંછું. કામ ધંધો કાંઇ છે નહીં. ભગવાન ભરોષે મારુ જીવન મે છોડી દીધું છે. મને આજની, ગઇ કાલની કે આવતીકાલની ચિંતા નથી. દરરોજ ભગવાન કોઇના દ્વારા ખાવાનું મોકલી આપે છે. હું કોઇને હેરાનકરતો નથી પણ બાળકો તેમજ યુવાનો મને જોઇને ખબર નહીં કેમ ગાંડા કાઢે છે, વાંદરવેડા કરે છે તેખબર પડતી નથી….
“તમે કેવા છો?” (સત્ય ઘટના)
અમે અદાવાદમાં થોડા સમય પહેલા ફ્લેટ જોવા ગયા. ફ્લેટના પાયા ખોદાય રહ્યા હતા. બાજુમાં સરસ મજાની ઓફિસ બનાવેલ હતી. જેમા સેમ્પલ ફ્લેટ વગેરે રાખેલા હતા. હુ મારા પત્ની તથા 14 વર્ષનો મારો છોકરો અને બીજો 7 વર્ષનો છોકરો….. સેમ્પલ ફ્લેટ જોઇ રહ્યા હતા. “બહુ મસ્ત ફ્લેટ છે પપ્પા” મારા મોટા છોકરા અહીને કહ્યુ. “હા બેટા”…
માઇક્રો ફિક્શન વાર્તા….
1. દુઃખી બેવફાઃ માતા નહી બનવાની ક્ષમતા જાણ્યા પછી, ચિંતાં મુક્ત થયેલી અવનીએ પોતાના બોયફ્રેન્ડ સાથે સંબંધો ચાલુ કર્યા.,થોડા સમયમાં અવનિના સારા દિવસો રહેતા ઘરમાં ખુશહાલી આવી ગઇ પણ અવની દુખી થઇ ગઇ….2. વિશ્વાસઃ હરહંમેશની જેમ મોડા આવતા પતિ પર શંકા કરનાર પત્નિએ પતિના ઘરે ભૂલી ગયેલા મોબાઇલમાં આવેલા બ્લડ ડેનેટથી એક જીંદગી બચાવવા બદલ આભારના સંદેશો વાંચવાના લીધે…
કાંકરીયાની પાળેથી-006 તા. 08-10-2018
આ સંસારમાં વેરથી ક્યારે શાંતી મળતી નથી. કોઇના પ્રત્યે વેર ન રાખવાથી જ શાંતિ મળે છે. नहि वेरेन वेरामि सम्मन्तीध कुदाचनंअवेरेन व सम्मन्ति एस धम्मो सनंतनो।। આ સનાતન ધર્મ છે. દુશ્મની રાખવાથી દુશ્મન જ ઉભા થાય છે. ગુસ્સો કરવાથી ગુસ્સો શાંત નથી થતો. તમે તમારી આજુ જ્યારે દુશ્મનો ઉભા કરો છો ત્યારે નર્ક જેવુ વાતાવરણ…