સજ્જન માણસ…
હું ફૂટપાથ પર રહું છું. કામ ધંધો કાંઇ છે નહીં. ભગવાન ભરોષે મારુ જીવન મે છોડી દીધું છે. મને આજની, ગઇ કાલની કે આવતી કાલની ચિંતા નથી. દરરોજ ભગવાન કોઇના દ્વારા ખાવાનું મોકલી આપે છે. હું કોઇને હેરાન કરતો નથી પણ બાળકો તેમજ યુવાનો મને જોઇને ખબર નહીં કેમ ગાંડા કાઢે છે, વાંદરવેડા કરે છે…