માય ફ્રેન્ડ
ઘરે આવેલા મારા કઝીને રશ્મિ વિશે વાત કરી. રશ્મિના વિચારોએ મનને કોલેજ સમયમાં મોકલી દીધું. વર્ષ 1996, અમદાવાદમાં મામાના ઘરે રહીને કોલેજ કરતો હતો. અહીંનું વાતાવરણ એવું હતું કે હું હંમેશા મુંજાયેલો રહેતો, કારણ કે મારું બાળપણ ગામડામાં વિત્યુ હતું અને શહેરનું વાતાવરણ મને સેટ થતું નહોતું, અહીં નહોતા કોઇ મિત્ર કે નહોતું મારી મુંજાયેલા યૌવનના તરવળાટને…