ઘણી વખત વિચારુ છું વિજ્ઞાને દુનિયાનો ઉધ્ધાર કર્યો કે વિનાશ…?
પૃથ્વીને પ્રદુશિત કરવામાં., ઋતુઓની ખારાબ દશા કરવામાં, વસ્તિવધારો, પ્રાણિ જગત, કુદરતનો નાશ, જંગલોનો વિનાશ. વગેરે માટે વિજ્ઞાન અને માનવપ્રજા જ જવાબદાર છે…. બાકી અન્ય કોઇ પણ જીવજંતુ પૃથ્વી ઉપર કુદરતી જીવન જ જીવે છે…. આ બાબતે મને આદીવાશીઓ ખુબ જ ગમે છે કે જેઓ હજુ પણ કુદરતી જીવન જીવે છે… અને આપણે તેને અબુધ પ્રજા કહીએ છીએ… પણ ખરેખર તેના જેવી બુધ્ધીશાળી પ્રજા કોઇ નથી…. અને મને અફસોસ એ વાત નો છે કે આ વાત લોકોને કહેવા માટે પણ મારે વિજ્ઞાનનો સહારો લેવો પડે છે…