આ સંસારમાં વેરથી ક્યારે શાંતી મળતી નથી. કોઇના પ્રત્યે વેર ન રાખવાથી જ શાંતિ મળે છે.
नहि वेरेन वेरामि सम्मन्तीध कुदाचनं
अवेरेन व सम्मन्ति एस धम्मो सनंतनो।।
આ સનાતન ધર્મ છે. દુશ્મની રાખવાથી દુશ્મન જ ઉભા થાય છે. ગુસ્સો કરવાથી ગુસ્સો શાંત નથી થતો. તમે તમારી આજુ જ્યારે દુશ્મનો ઉભા કરો છો ત્યારે નર્ક જેવુ વાતાવરણ ઉભુ કરો છો. અને જ્યારે તમે બધી બાજુ દોસ્તીનુ વાતાવરણ બનાવો છો ત્યારે આજુબાજુ સ્વર્ગનુ વાતાવરણ બનાવો છો. માટે આજુ બાજુ મિત્રતા ફેવાવો દુશ્મની નહીં…(—Osho)
સુપ્રભાત મિત્રો….
દીપક સોલંકી.